મનપાના ઈન્ચાર્જ નાયબ આરોગ્ય અધિકારીએ દર્દીઓ ચકાસવાની ડ્યૂટી માગી, ચાર્જ લઈ લેવાયો - At This Time

મનપાના ઈન્ચાર્જ નાયબ આરોગ્ય અધિકારીએ દર્દીઓ ચકાસવાની ડ્યૂટી માગી, ચાર્જ લઈ લેવાયો


કોરોના દરમિયાન મેં અનુભવ્યું કે તબીબી શિક્ષણનો ઉપયોગ થવો જોઈએ : ડો. મનીષ ચુનારા

રાજકોટ મહાનગરપાલિકાના ઈન્ચાર્જ નાયબ આરોગ્ય અધિકારી ડો. મનીષ ચુનારાને આ ચાર્જમાંથી મુક્તિ આપીને સદર આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર તરીકે નિમવામાં આવ્યા છે જ્યારે તેમના સ્થાને ડો. મિલન પંડ્યા કે જે મેડિકલ ઓફિસર હતા અને ઈએમઓનો ચાર્જ અપાયો હતો હવે તેમને ઈએમઓ ઉપરાંત ઈસ્ટ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.