ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર મૂળ દ્વારકા રોડ ઉપર ટ્રક સાયકલ સવાર ની હડફેટે લીધો - At This Time

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર મૂળ દ્વારકા રોડ ઉપર ટ્રક સાયકલ સવાર ની હડફેટે લીધો


કોડીનાર શહેરમાં ટ્રક સાયકલ સવારને હડફેટે લેતા ગંભીર ઈજા પોહસી હતી અને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતા મળતી વિગત મુજબ ચોહાણ ની ખાણના ગામના વતની સોલંકી ભાણાભાઈ રામભાઈ સાયકલ લઈને જઈ રહ્યા હતા એક દરમિયાન મુળ દ્વારકા રોડ ઉપર સુત્રાપાડા રોડ ઉપરથી આવતા ટ્રક હડફેટે લેતા ભાણાભાઈને ગંભીર ઈજા પહોંચી હતી અને 108 દ્વારા રાનાવાલા હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા હતા વધુ સારવાર માટે અંબુજા હોસ્પિટલને ખાતે લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે

રીપોર્ટર ભરતસિંહ દાહિમા
7777963158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.