**IAS નેહા કુમારીને સસ્પેન્ડ કરો સહિતના મુદ્દા સાથે કોગ્રેસના મુખ્ય આગેવાનો મેદાને **
મહીસાગર કલેકટર નેહા કુમારી દુબે દ્વારા દલિત, આદિવાસી, OBC, વકીલ આલમ માટે અપમાનજનક શબ્દો વાપર્યા હોય તેવી વિગતો પ્રકાશમા આવી હતી જે અનુસંધાને આ વિષયે તુલ પકડયો હતો તેમજ તેઓના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રબળ માગો જણાય આવી હતી તે અનુસંધાને આજે રોજ લુણાવાડા ખાતે લુણાવાડા ધારાસભ્યશ્રી ગુલાબસિંહ ચૌહાણ, પૂર્વ સંસાદશ્રી પ્રભાબેન તાવીયાડ,પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદ્રિકાબેન બારિયા, આદિવાસી આગેવાનશ્રી બાબુભાઈ ડામોર, આગેવાનશ્રી જયેશ સંગાડા ઉપસ્થિતિમાં પ્રેસ કોનફરન્સ યોજી હતી..
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે
