પત્રકારો ને ખવરાવો પીવરાવો રાજી રાખો આપણું નેગેટિગ ન લખે પ્રદેશ ભાજપ અધ્યક્ષ ચંદ્રશેખરે સરકાર ની સિક્રેટ પોલિસી જાહેર મંચ ના ભાષણ માં કહી તાજ છાપ સિગરેટ જેમ ધીમી બળતી ને વધુ લહેજત આપતી સરકારી સિક્રેટ પોલિસી જાહેર મંચ ઉપર થી ભાષણ માં કહેવાય - At This Time

પત્રકારો ને ખવરાવો પીવરાવો રાજી રાખો આપણું નેગેટિગ ન લખે પ્રદેશ ભાજપ અધ્યક્ષ ચંદ્રશેખરે સરકાર ની સિક્રેટ પોલિસી જાહેર મંચ ના ભાષણ માં કહી તાજ છાપ સિગરેટ જેમ ધીમી બળતી ને વધુ લહેજત આપતી સરકારી સિક્રેટ પોલિસી જાહેર મંચ ઉપર થી ભાષણ માં કહેવાય


પત્રકારો ને ખવરાવો પીવરાવો રાજી રાખો આપણું નેગેટિગ ન લખે પ્રદેશ ભાજપ અધ્યક્ષ ચંદ્રશેખર

તાજ છાપ સિગરેટ જેમ ધીમી બળતી ને વધુ લહેજત આપતી સરકારી સિક્રેટ પોલિસી જાહેર મંચ ઉપર થી ભાષણ માં કહેવાય

પ્રદેશ ભાજપ અધ્યક્ષ ચંદ્રશેખરે સિક્રેટ પોલિસી જાહેર ભાષણ માં કહી પત્રકારો ને રાજી રાખો ખવારવો પીવરવો યાદી બનાવો આપણું નેગેટિવ ન લખે આ છે આ છે ભારતીય જનતા પાર્ટી નું આચરણ નીતિ સદાચાર ને રાષ્ટ્રવાદ ?
પરદેશ જતા લોકો શુ દેશ માટે જાય છે ? કેનેડા ને સ્ટુડન્ટ વિઝા પર જતાં ભારતીય વિદ્યાર્થીના માં ફંડ થી ચાલતી કોલેજો ઓન્ટારીઓ ગવર્મેન્ટ ની સ્કોલરશિપ થી વધુ રકમ તો ભારતીય વિદ્યાર્થી ઓની પાસે થી મળે છે વિદેશો માં કોઈ સમસ્યા સર્જાય તો એરલીફટીગ માટે કરોડો નો ખર્ચ સ્વદેશ ગમન કરાવી વાહવાહી કરાય છે ૧૬૦૦ કિમિ ના દરિયાઈ સીમા ધરાવતા ગુજરાત માં એન્ટીના વાળું બાજ ઝડપાઇ કે બાજ સાથે પાકિસ્તાની નાગરિક ઝરપાઈ પણ બાજ નજર રાખવા માં ગુજરાત નું તંત્ર વારંવાર નિષ્ફળ અબજો નું ડ્રગ્સ પકડવું એતો અલગ
તાજેતર માં માનવ સર્જિત પુર પહેલા વધામણાં પછી લોક ભયે મદદ કે મશ્કરી ? ધરવખરી ની સહાય મજાક રૂપ ગુજરાત ના વ્યાજખોરો સામે કેમ્પઇન પછી વ્યાજાઅંતક પુનઃ પુરજોશ માં શાહુકાર ધારા ની જોગવાઈ વિરુદ્ધ ચાલતી ડાયરી પ્રથા મની લેન્ડર્સ મીની પગે ગુજરાત માં કિડની કૌભાંડ થઈ રહ્યું હોય તો શરમ જનક ગુજરાત માંથી સિનિયર આઈ પી એસ અને આઈ એ એસ દિલ્હી લઈ જઇ ને કૌભાંડો ઉપર પડદો પાડ્યો ? કે સાઈડ લાઈન કરાયા ? ગુજરાત માં ક્યાં જિલ્લા ના ક્યાં તાલુકા માં દારૂ બંધી હશે ? રોજ શેતાની શોધ અલગ અલગ રીતો રસમો થી હેરફેર દૂધ ની આડ પશુચારા ની કે એમ્બ્યુલન્સ ની આડ માં સતત નવા નવા કિમીયા અજમાવી બે રોકટોક દારૂ કે એન્ટીબાયોટિક સીરપ ગ્રામ્ય થી લઈ મહાનગરો સુધી સહેલાયથી મળતું પીણું
તાજેતર માં બહુમતી થી પચાસ થયેલ મહિલા અનામત બિલ અમલ માં અડચણ દૂર કરી ઝડપી લાગુ થાય તો કરોડો ભગિની મહિલા ઓનું કલ્યાણ થશે સ્ત્રી ઓને મતદાર તરીકે કે લાભાર્થી તરીકે જોવાને બદલે ભાગીદાર નો દરજ્જો ક્યારે મળશે ? દેવી કહી આદર્શ ઉપમા આપી ઉંચે ચડાવી વાસ્તવ દાસી જેવો દરજ્જો કેમ?
બહુહેતુક ટેક્નોસેવી નેટર્વક સારી વાત છે અને અનેક રીતે આશીર્વાદ રૂપ છે પણ દેશ માં ૮૦% સાયબર ગુના ઓ અનડીટેકટિવ રહે છે સાયબર ક્રાઇમ ગુનેગારો બે કદમ આગળ રહે છે મોટા ભાગ ના ગુના ઓમાં નિપુણ સ્ટાફ સોફ્ટવેર નું અપૂરતું અધૂરું જ્ઞાન ગુનેગારો સામે અનડીટેકટિવ પુરવાર થાય છે ગુનેગારો માટે આશીર્વાદ રૂપ સાબિત થતું રહે છે
કાયદા બને છે સારા માટે પણ પુરવાર થાય છે નઠારા લેન્ડ ગ્રેબિંગ એકટ જમીન પચાવી પાડવા ના કાયદા પછી પણ મોટા ભાગ ના સરકારી જમીનો ઉપર ના દબાણો ને રક્ષિત કરવા સરકાર ને પ્રતિવાદી બનાવી દબાણ રક્ષિત કરાય છે તાજ છાપ સિગરેટ જેમ ધીમી બળતી ને વધુ લહેજત આપતી સાબિત થતી આવી કાગ ના વાઘ જેવી બની રહે લાંચ રીશ્વત લેવા ના વધતા કિસ્સા રેવન્યુ પોલીસ પંચાયત માર્ગ મકાન આરોગ્ય પરિવહન સહિત પ્રશાસનિક વ્યવસ્થા તંત્ર ના દરેક તંત્ર માં અવાર નવાર પકડાતા આંડુંપાંડુ માથે દેખાવ પૂરતી કાર્યવાહી કરાય છે પણ સરકારી તંત્ર નું ચરિત્ર નું સર્ટીફિકેટ આપતા બનાવો ઘણું ઘણું કહી જાય છે
સ્થાનિકો બેરોજગરો ને રોજગારી ની ખાત્રી આપતા ઉદ્યોગ ગૃહો લૉન સબસીડી મેળવવા કે સરકારી જમીન મેળવવા માટે આપેલ વચનબદ્ધતા નો ટ્રેડ રેકોર્ડ ભરોસાપાત્ર ખરો ? ગુજરાત રાજ્ય ના મહાનગરો માં વરસાદી પાણી ના નિકાલ માટે ના વોકળા વેચવા નો પીળો પરવાનો તાજેતર રાજકોટ સ્લેબ તૂટવા ની ઘટના તો માત્ર નમૂનો છે શહેર ના વ્યૂહાત્મક જગ્યા માર્ગ કાઠે મોકા ની જગ્યા મેળવવા મનપા ના બાબુ ઓને ખુશ કરો એટલે પ્રાઈમ લોકેશન મળી જશે
વારંવાર કરોડો ના ખર્ચે યોજાતા વાઇબ્રન્ટ સમિટ ઉજવણી અબજો ના એમ ઓ યુ પછી કોઈ ભોજો ભાઈ પણ ગુજરાત માં રોકાણ કરી બેરોજગારી ને રોજગારી આપી ? કોઈ નવી નોકરી ઓ સર્જાય ? છે ને તાજ છાપ સિગરેટ જેમ ધીમી બળતી ને વધુ લહેજત આપતી વ્યવસ્થા લગે રહો મુન્નાભાઈ એમ બી બી એસ

નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.