વિરપુર તાલુકા તલાટી કમ મંત્રીઓ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો... - At This Time

વિરપુર તાલુકા તલાટી કમ મંત્રીઓ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો…


ગુજરાત રાજ્ય તલાટી મહા મંડળ જુની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નોને લઇને સરકાર સમક્ષ રજૂઆત કરી હતી અમુક માંગણીઓનો આજ દિન સુધી સ્વીકાર નહીં થતાં આજે ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા કરાયેલા વિરોધના એલાનને લઈને વિરપુર તાલુકાના તલાટી કમ મંત્રીઓ કાળી પટ્ટી ધારણ કરીને પોતાની ફરજ પર હાજર રહી વિરોધ દર્શાવ્યો હતો મહિસાગર જીલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા જુની પેન્શન યોજના સહિતની પડતર
પ્રશ્નોને લઈને આવેદન આપવામાં આવ્યું હતું ત્યારે વિરપુર તાલુકા પંચાયત ખાતે ૩૧ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીઓ એકઠા થયા હતા અને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો હતો અંતમાં તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.