*ગારીયાધાર શહેરમાં ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું*
*ગારીયાધાર શહેરમાં ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું*
ગારીયાધાર ના પાલીતાણા રોડ પર આવેલ સવાણી કોમ્પ્લેક્સમાં ડીમોલેશન હાથ ધરાયું
મામલતદાર તેમજ પોલીસ સ્ટાફ ડીમોલેશન સ્થળ હાજર
સ્થળ પર અધિકારીને ડીમોલેશન બાબતે પુછતાં અધિકારી મૌન તેમજ મીડીયાકર્મીને કવરેજ કરતાં રોકવામાં આવ્યાં
કેમ રોકવામાં આવ્યા હશે મીડિયાકર્મીને ડીમોલેશન બાબતે
શું હવે ગારીયાધારમાં બિનકાયદેસ થયેલ દબાણો દુર થશે
કે આ એક જ કોમ્પ્લેક્સ હશે તંત્રના નિશાને જેથી મીડીયાકર્મીને કવરેજ કરતાં રોકવામાં આવ્યા હશે
જ્યારે દેશની સર્વોચ્ચ અદાલતે પ્રશાસન અને વહિવટી અધિકારીઓ પર જોરદાર નિશાન સાધ્યું હતું અને ચેતવણી આપી હોવા છતાં
કેમ ગારીયાધારમાં તંત્ર દ્વારા પત્રકારોની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે
આર્ટીકલ ૧૯ અને ૨૨ પ્રમાણે પત્રકારોના મુળભુત અધિકારોનું ઉલ્લંઘન થતું હોવાનું CJI ચંદ્રચુડની બેન્ચનું અવલોકન હજુ પણ ગારીયાધારમાં જોવા મળી રહ્યું છે ગારીયાધાર રિપોર્ટરવિશાલ બારોટ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.