મંડાલી ગામ મા મા ઉમિયા દિવ્ય રથ સામું યુ - At This Time

મંડાલી ગામ મા મા ઉમિયા દિવ્ય રથ સામું યુ


મહેસાણા જિલ્લામાં વિજાપુર તાલુકાના મંડાલી ગામે વિશ્વ ઉમિયા ધામ અમદાવાદ થી મંડાલી ગામ મા આવે તે માટે સ્વાગત નો ચઢાવો જે રથ ગામ મા આવે એટલે સૌથી પહેલા નંદિને તિલક કરી માતાજી ને ચુંદડી અને ફુલહાર મહાઆરતી માતાજી ને સાડી ઈટદાન શીલાદાન ભૂમિદાન જે તેયાર કરે તે તો પટેલ ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બહેનો દ્વારા થી સ્વાગત કર્યું હતું રિપોર્ટર મુકેશ પ્રજાપતિ વિજાપુર ખરોડ


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image