ભાદર ડેમ ખાલી રહેતા 3 તાલુકામાં ચિંતા
મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામા આવેલા ભાદર ડેમમાં માત્ર 37.35 ટકા જ પાણી આવ્યું છે. બીજી તરફ આ ડેમમાંથી ફક્ત 33 ટકા જ પાણી વાપરવાનો નિયમ છે. જ્યારે બાકીનું 70 ટકા પાણી ડેડ સ્ટોક તરીકે રાખવામાં આવે છે. આ સ્થિતિમાં ડેમમાંથી પાણી લેતા લુણાવાડા,ખાનપુર અને વિરપુરના ગામોમાં સિંચાઇનો પ્રશ્ન ઉભો થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. જેના કારણે ખેડૂતોમાં ભારે ચિંતાની લાગણી જન્મી છે.ડેમમાં 37.35 ટકા પાણી ભરાયું છે, આ ડેમમાં પાણી વાપરવું હોય તો 33 ટકા જ પાણી વાપરી શકાય છે, બાકી ૧ ડેમ ખાલી ખમ છે.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.