ખેડબ્રામા શહેરના સ્ટેટ હાઇવે રાધીવાડ પેટ્રોલ પંપ સામે ડિવાઈડર સાથે ગાડી ટકરાતા - At This Time

ખેડબ્રામા શહેરના સ્ટેટ હાઇવે રાધીવાડ પેટ્રોલ પંપ સામે ડિવાઈડર સાથે ગાડી ટકરાતા


ખેડબ્રામા શહેરના સ્ટેટ હાઇવે રાધીવાડ
પેટ્રોલ પંપ સામે ડિવાઈડર સાથે ગાડી ટકરાતા

લાગી આગ સાત વ્યક્તિને નાની મોટી ઇજાઓ
108 મારફતે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા
બાદમાં પ્રાઇવેટ ઈડર દાખલ કરાયા
સાત વ્યક્તિ ખેડબ્રહ્માન હતા તેવું જાણવા મળેલ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.