જાણો શું બબાલને લઈને જસદણમાં ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
જાણો શું બબાલને લઈને જસદણમાં ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
વિંછીયા આમલી ચોક ખાતે નદીની બંને સાઈડની અંદર આશરે 200 જેટલા નાના વેપારીઓના રોજગાર ધંધાને જડમૂળથી ઉખાડી નાખતા ગુજરાત સરકારના અધિકારી જ્યાં રોજનું રોજ વેપાર કરી ખાતા હતા નાના નાના વેપારીઓ પોતાના રોજીરોટી રોટી માટે મહેનત કરતા હોય એવામાં અચાનક પી ડબ્લ્યુ ડી વિભાગ તેમજ પ્રાંત સાહેબ તેમજ મામલતદાર સ્ટાફ તમામ વેપારીઓનું ધંધા રોજગારને હટાવવા માટે દુકાનો પાડી દેવામાં આવી જેના અનુસંધાને રાજ ગ્રુપ સર્વ જ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટ મારફતે ડેપ્યુટી કલેક્ટર જસદણને આવેદનપત્ર આપવામાં આવ્યું.
રીપોર્ટ રસીક વીસાવળીયા 7801900172
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.