રાજકોટની વેરા વસુલાત શાખાના વાર્ષિક લક્ષ્યાંકનો 50% ટાર્ગેટ માત્ર 3 માસની વળતર યોજનામાં પૂર્ણ થયો - At This Time

રાજકોટની વેરા વસુલાત શાખાના વાર્ષિક લક્ષ્યાંકનો 50% ટાર્ગેટ માત્ર 3 માસની વળતર યોજનામાં પૂર્ણ થયો


વેરા વળતર યોજનામાં આવક 177 કરોડ પહોંચી

રાજકોટ મહાનગર પાલિકાની ચાલુ વર્ષે ખુબ જ સફળ થયેલી વેરા વળતર યોજના આવતીકાલે પૂર્ણ થઇ રહી છે. પુરૂષ મિલકતધારકને 5 ટકા અને મહિલા મિલકતધારકને 10 ટકા વળતરની આ જુન મહિનાની સ્કીમમાં પણ 18 કરોડ જેટલી આવક મનપાને થવા પામી છે. મહાનગરપાલિકાનો ચાલુ નાણાંકીય વર્ષનો આવકનો ટાર્ગેટ 340 કરોડ છે. જેની સામે મનપાને 177 કરોડ જેટલી આવક અત્યાર સુધીમાં થવા પામી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.