હિંમતનગર ના  વિરાવાડા ગામે  સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો - At This Time

હિંમતનગર ના  વિરાવાડા ગામે  સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો


આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારી સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં હિંમતનગર તાલુકાના વિરાવાડા ગામ ખાતે આવેલ એન.કે.પટેલ હાઇસ્કૂલમાં મફત સર્વરોગ આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન ચિકિત્સા કેમ્પનું આયોજન કરાયું હતુ. જેમાં ડોક્ટર પંકજ શાહ, ચિરાગ પટેલ, હેમલ સુથારે દર્દીઓને તપાસી જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.