બરવાળા શહેર સહિત તાલુકા પંથકમાં વરસાદી ઝાપટા શરૂ - At This Time

બરવાળા શહેર સહિત તાલુકા પંથકમાં વરસાદી ઝાપટા શરૂ


સતત બીજા દિવસે વરસાદી ઝાપટા.

વહેલી સવારથી જ સમગ્ર પંથકમાં વાદળછાયું વાતાવરણ.

પવન સાથે વરસાદ વરસવાનો થયો શરૂ.

બરવાળા શહેર સહિત તાલુકાના કાપડીયાળી, ખમીદાણા, નાવડા, વાઢેળા, રોજીદ સહિત તાલુકા પંથકમાં ધીમીધારે વરસાદ.

લોકોએ ગરમીથી મેળવી રાહત તો વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી.

ખેડૂતોમાં પાકને જીવતદાન મળતા ખુશી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.