વડબાર ખાતે અમૃત યોજના હેઠળ વોટર બોડી રેજયુવેશન ઓફ તળાવ નું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાઈ ગયો
વડબાર ખાતે અમૃત યોજના હેઠળ વોટર બોડી રેજયુવેશન ઓફ તળાવ નું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાઈ ગયો
વિકાસ ના કામો વડનગર માં સારું થાય છે. પરંતુ વડનગર તળાવ ઓ ની વરસાદ નું પાણી ભરાઈ જાય છે તેવી રૂટ કેનાલ છે . જે તળાવ વરસાદ ના પાણી થી ભરાઈ જાય તેવી અમુક તળાવ માં રૂટ કેનાલ બંધ કરી છે. તો તળાવ ને ભરવા માટે પાણી કેવી રીતે આવશે તે તંત્ર વિચારણા કરી છે ???? અને વડનગર માં પાણી વિતરણ વ્યવસ્થા ઓતરા દિવસ આવે છે.તો તે દરરોજ આવે તેવી વિચારણા કરી ખરાં??? અને પ્રવાસન તરીકે વિકાસ થાય તે ગમે છે. પરંતુ પાણી,રસ્તો ,લાઈટ આ ત્રણ વસ્તુ હોય તો પ્રવાસીઓ આવનારા ને અંતરમન થી ખુશી થાય રાજા ઓ તળાવ ખોદાઈ ને બંધાવવા નો અર્થ શું હોય તે ખબર હોવી જોઈએ! હજી ધણું છે પરંતુ સમજણ હોવી જોઈએ વિકાસ થવો જોઇએ પરંતુ કુદરતી તળાવ વરસાદ ના પાણી ભરાયાં તે ધ્યાન રાખવું જોઈએ તેથી વિકાસ ની સાથે સાથે ધ્યાન રાખે તો સારો વિકાસ થાય .
વડનગર નગરપાલિકા વિસ્તાર ના વોર્ડ.નં.૬,વડબાર ખાતે અમૃત યોજના ૨ હેઠળ તળાવ ના ખાતમુહૂર્ત વિધિ કાર્યક્રમ મહેસાણા લોકસભા ના સાંસદ માન શ્રીમતિ શારદાબેન પટેલ ના હસ્તે સંપન્ન કરવામાં તેમાં ભૂમિ મંત્ર તથા પૃથ્વી ના પંચતત્વો ની સાક્ષી માં આવ્યો.બેનશ્રીએ તથા વડનગર શહેર ભાજપ પ્રમુખ શ્રી રાજુભાઈ મોદી એ તળાવ ના બ્યુટી ફીકેશન અને ઉંડા કરવાથી ખેડૂતોને થતાં ફાયદા પ્રજાને મળનાર સુખાકારી ની સવલતો વિશે સુમાહિતગાર કરેલ.
આ પ્રસંગે સાંસદ માન શ્રીમતિ શારદાબેન પટેલ,શહેર ભાજપ પ્રમુખ શ્રી રાજુભાઈ મોદી,ચીફ ઓફીસર શ્રી ઉપેન્દ્રભાઈ ગઢવી,મહામંત્રી શ્રી જીગરભાઈ પટેલ, કોષાધ્યક્ષ શ્રી મહેશભાઈ પ્રજાપતિ, પૂર્વ ઉપપ્રમુખ શ્રી કાનજીભાઈ ઠાકોર, કિસાન મોરચા પ્રમુખ શ્રી રાજુભાઈ નાકરાણી,વડબાર ના વડીલ શ્રી જગનજી ઠાકોર, પૂર્વ સદસ્ય શ્રી અપૂજી ઠાકોર,નગરજનો વિધાર્થી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કારયકરમ નું સંચાલન બક્ષીપંચ મોરચા ના મહામંત્રી શ્રી હસમખજી ઠાકોરે કરેલ હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.