ગોમતીપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે આત્મહત્યાના ઈરાદે ઘરેથી નીકળેલ એક શખ્સને ગણતરીના કલાકોમાં શોધી કાઢીને પ્રશંસનીય કામગીરી કરી હતી.
એક બહેન નામે પૂજાબેન ગૌરાંગ ભાઈ પરમાર રહે-અંબાલાલ ની ચાલી નગરી મિલ ની સામે ગોમતીપુર અમદાવાદ શહેર નાઓ ગોમતીપુર પોલીસ સ્ટેશને આવીને જણાવે છે કે તેઓનો પતિ ગૌરાંગને તેઓના સાસુ ખુશ્બુ બેન સાથે નોકરી કરવા બાબતે સામાન્ય બોલા-ચાલી ઝઘડો થતા ઘરેથી બોપરના કલાક 16/30 વાગે આત્મહત્યા કરવા જાઓ છું તેમ કહી પોતાના ઘરે નીકળી ગયેલ અને તેઓનો ફોન ચાલુ હોય પરંતુ વારંવાર કોલ કરતા ઉપાડતા ના હોય અને તેઓના પતિ ગૌરાંગ એ છેલ્લા ફોન ઉપર જણાવેલ કે ઘરમાં થતા ઝઘડા થી કંટાળી ગયેલ અને હું હવે ધરે આવનો નથી હું આત્મહત્યા કરીને મરી જઈશ. જે બાબતે બનાવ ની ગંભીરતા સમજીને તુરંત જ ગૌરાંગ ભાઈ નો ટેક્લિકલ ના સોર્સ આધારે શોધ ખોળ કરતા ગૌરાંગ ભાઈ પરમાર નાઓ મણિનગર રેલવે ફાટક પાસે છે .તેવું જાણવા મળતા તુરંત જ મણિનગર રેલવે ફાટક પાસે જોઈને તેઓની શોધ ખોળ કરતા તેઓ મળી આવતા તેઓને સમજાવીને ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે લાવીને તેઓના પત્ની તથા મમ્મીને સોંપેલ છે ગણતરીના કલાક માં શોધી કાઢી ને સારી કામ ગીરી કરેલ છે....એ.એસ.આઈ આર. જી.વસાવા તથા એ.એસ. આઈ લવકુમાર અમરત ભાઈ પો કો. મહેશભાઈ જેસન્ગ ભાઈ...
PUBLISH BY : SAURANG THAKKAR AHMEDABAD
9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.