દધાલીયા ગામે ગાયત્રી મહાયજ્ઞ કરવામાં આવ્યો - At This Time

દધાલીયા ગામે ગાયત્રી મહાયજ્ઞ કરવામાં આવ્યો


મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના દધાલીયા ગામે દેવોના દેવ મહાદેવ માં પારવતી તેમજ મા લક્ષ્મી તેમજ ગણપતિ દાદા તેમજ હનુમાન દાદા તેમજ દત્તાત્રે ભગવાન શ્રી બાબા રામદેવ પીર મહારાજનું મંદિર આવેલ છે તો આ મંદિર ઉપર કળશ વિધિ કરીને મંદિર ઉપર ચઢાવવામાં આવ્યું છે આજરોજ તારીખ 27 11 2023 ને સોમવાર ને દિવસે સમય 10:30 કલાકે વિધિ કરીને તેમજ ગાયત્રી મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો.તેમ જ ભજન સત્સંગ આરતી નો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. તેમાં સમસ્ત ગામના વડીલો તેમજ માતાઓ અને બહેનો ભાઈઓ યુવાનો મિત્રો તેમજ આજુબાજુના આ મહાસંગ્રામને માણવા માટે આજુબાજુના સંતો મહાન તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગામનો સાથ સહયોગથી આ વિશાળ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું તેમ જ મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું તો તેમાં મંદિર ઉપર કળશ ચઢાવનાર ભક્ત શ્રી પાદરીયા મણિયાભાઈ રૂપાભાઈ 5000 51 રૂપિયાનું દાન માં આપીને. મંદિર ઉપર કળશ ચઢાવવામાં આવેલ હતો


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.