આજ રોજ નવલપુર (અ) દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. વ્યવસ્થાપક કમિટી સભ્યો ની ચુંટણી યોજાઈ
આજ રોજ નવલપુર (અ) દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. વ્યવસ્થાપક કમિટી સભ્યો ની ચુંટણી યોજાઈ
મંડળી ના મકાન માં ચુંટણી પ્રક્રિયા યોજાઈ
કુલ ૧૧ સભ્ય માટે ૧૮ ઉમેદવારો એ ઉમેદવારી કરી .
૧૮/પૈકી ૧૧ સભ્ય ચૂંટવા મતદારો એ ઉલ્લાસ પૂર્વક મત આપ્યો .
શાંતિપૂર્ણ માહોલમાં મતદાન
ચુંટણી પૂર્ણ થતા ૧૧ ઉમેદવારો પૈકી કોણ બનશે ચેરમેન તે જોવાનું રહ્યું
હાલ પુરતા ૧૮ ઉમેદવારો જંગ માં ૧૮ પૈકી ૧૧ ઉમેદવાર કોણ બનશે તે જોવાનું રહ્યું
ચુંટણી પરિણામ જાહેર થયા બાદ માલૂમ પડે પ્રજા કોને પસંદગી આપશે
ન્યુઝ અહેવાલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.