શ્રાવણ વદ અમાસ ધમોદ વર્ષો જૂના કેદારશ્વર મહાદેવ મંદિરમાં દર્શનાર્થે શ્રદ્ધાળુઓ ભારે સંખ્યા માં ભીડ - At This Time

શ્રાવણ વદ અમાસ ધમોદ વર્ષો જૂના કેદારશ્વર મહાદેવ મંદિરમાં દર્શનાર્થે શ્રદ્ધાળુઓ ભારે સંખ્યા માં ભીડ


શ્રાવણ વદ અમાસ ધમોદ વર્ષો જૂના કેદારશ્વર મહાદેવ મંદિરમાં દર્શનાર્થે શ્રદ્ધાળુઓ ભારે સંખ્યા માં ભીડ

શિવજીની આરાધના પર્વ શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો દ્વારા કેદારશ્વર પ્રસિદ્ધ મહાદેવ ખાતે પૂજા - અર્ચના કરવામાં આવે છે.
પ્રાપ્ત માહિતી મુજબ અહીંયા લાલીયા લવાર નો કોટ આવેલો છે અને સેઢી નદી નું ઉગમણન સ્થાન પણ છે.મહાદેવની પરંપરા મુજબ આરતી, પૂજા, અર્ચના કરાય છે. ધમોદ ખાતે ખુબજ પ્રાચીન તેમજ નવાબી સમયનું પૌરાણિક કેદારશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અહી શિવલિંગ સ્યંભુ પ્રસ્થાપિત છે. સોમવારે શ્રાવણ વદ અમાવસ્યા ની તિથિ તેમજ આ પવિત્ર માસનો અંતિમ દિવસ હોઈ મોટી સંખ્યામાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ ઉમટયા શિવજીના દર્શન કરી પૂજા - અર અર્ચના કરી ભક્તો ધન્યતા અનુભવશે. અહી પ્રાકૃતિક વાતાવરણ મુજબ જોઈએ તો અહીંનું ખુબજ મનને શાંતિ અર્પે તેવુ વાતાવરણ ધરાવતું આ કેદારશ્વર મંદિરે શ્રાવણ માસ દરમિયાન ભકતજનોની મોટી ભીડ જોવા મળે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.