મલેકપુર પંથકમાં ડાંગર માટે ધરુની વાવણી કરતા ખેડુતો - At This Time

મલેકપુર પંથકમાં ડાંગર માટે ધરુની વાવણી કરતા ખેડુતો


મલેકપુર પંથકમાં વરસાદનું આગમન થતાં ખેડૂતોએ ખેતી કરવા માટે ખેતરો ખેડી અને વાવણીની પણ શુભ શરૂઆત કરી હતી.આમ ખેડૂતોએ ચોમાસુ ડાંગર માટે ખેતરોમાં ધરૃ નાખવાની પૂરજોશમાં તડામાર તૈયારીઓ હાથ ધરી હતી. જ્યારે પ્રથમ વરસાદના આગમનથી જ ખેડૂતોએ ખેતરો ખેડી અને ખેતીનો પ્રારંભ કર્યો હતો.આમ ખેડુતો ખેતરોમાં ધરૂની વાવણી કરતા નજરે જોવા મળી રહ્યા છે આ મહિસાગર જિલ્લામાં પ્રથમ વરસાદના આગમનથી ખેડૂત ખુશીથી ડાંગરની વાવણી માટે ચોમાસુ સિઝનની માટે દારૂની વાવણી કરતા નજરે જોવા મળી રહ્યા છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.