વિસાવદર વિધાનસભા 87 માં આખરે પક્ષ પલ્ટુ નેતાને જાકારો આપિયો ખરા - At This Time

વિસાવદર વિધાનસભા 87 માં આખરે પક્ષ પલ્ટુ નેતાને જાકારો આપિયો ખરા


વિસાવદર વિધાનસભા 87 માં આખરે પક્ષ પલ્ટુ નેતાને જાકારો આપિયો ખરા
વિસાવદર
વિસાવદર તાલુકા વિધાનસભા 87 મત વિસ્તારમાં 2022 ની ચૂંટણી રસકાસી ભરેલી રહી હતી
થૉડા સમય પહેલા કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયેલા નેતા હર્ષદ રિબાડિયા આ ચૂંટણીમાં લોકો એ બહુ સ્પષ્ટ જવાબ આપિયો છે
વિસાવદર તેમજ ભેસાણ વિસ્તારના લોકો વ્યક્તિગત રીતે ભાજપ ઉમેદવારથી નારાજ હતા સાથે અનુસૂચિત જાતિ સમાજ પણ હર્ષદ રિબાડિયા ના ભેસાણ એટ્રોસિટી પ્રકરણ સમયે હર્ષદ ભાઈના પ્રવચન થી નારાજ હતા જે પરિણામ ઉપર થી જણાઈ આવે છે લોકોએ સાથે મળી ખરેખર આ પક્ષ પલ્ટુ નેતાને ઘરે બેસાડી દીધા છે જે આપણે જોઈ શકીયે છીએ
સામા પક્ષે કોંગ્રેસનું થૉડુ નબળું જણાયું હતું જયારે આમ આદમી પાર્ટીના નેતા ભુપતભાઈ ભાયાણી વિજેતા બન્યા છે વિસાવદર તાલુકાના લોકો ખરેખર પરિવર્તન લાવીયા ખરા
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.