જેતપુરના રબારીકા રોડ પર હત્યા જેતપુર રબારીકા રોડ ઉપર જાહેરમાં હત્યા નો બનાવ, - At This Time

જેતપુરના રબારીકા રોડ પર હત્યા જેતપુર રબારીકા રોડ ઉપર જાહેરમાં હત્યા નો બનાવ,


બ્રેકિંગ
જેતપુર

જેતપુરના રબારીકા રોડ પર હત્યા

જેતપુર રબારીકા રોડ ઉપર જાહેરમાં હત્યા નો બનાવ,

નવાગઢમાં રહેતા દેવાભાઇ રાઠોડ નામના યુવકની હત્યા

અજાણ્યા શખ્સે છરી વડે હુમલો કરી હત્યા કરી,

દેવાભાઈ રાઠોડ નામના વ્યક્તિની હત્યા થઈ,

દુકાને બેઠા હતા તે સમયે અજાણ્યા શખ્સે છરી ના ઘા માર્યા,

હત્યાની સમગ્ર ઘટના CCTV કેમેરામાં થઈ કેદ

જેતપુર સિટી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો,

લાશ ને પીએમ અર્થે સીવીલ હોસ્પીટલ ખાતે ખસેડાય


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon