વિસાવદર તાલુકા ગણિત – વિજ્ઞાન – પર્યાવરણ પ્રદર્શન મેળામાં જિલ્લા વિજ્ઞાન મેળામાં જવા માટે થઇ વિવિધ શાળાઓની વિજ્ઞાન કૃતની પસન્દગી
વિસાવદર તાલુકા ગણિત - વિજ્ઞાન - પર્યાવરણ પ્રદર્શન મેળામાં જિલ્લા વિજ્ઞાન મેળામાં જવા માટે થઇ વિવિધ શાળાઓની વિજ્ઞાન કૃતની પસન્દગી
વિસાવદર
વિસાવદર તાલુકાના રામપરા ગીર ખાતે યોજાયેલ g. C. R. T ગાંધીનગર તેમજ જિ. શિ. તા. ભ. જૂનાગઢ પ્રેરિત તાલુકાબ્લોક રીસોસ સેન્ટર વિસાવદર આયોજિત તાલુકા કક્ષાનું વિજ્ઞાન મેળાનું આયોજન થયું હતું જેમાં 10 પેસેન્ટર શાળાઓ માંથી 50 જેટલી શાળાઓ ના બાલ વિજ્ઞાનિકોએ પોતાની કૃતિઓ સાથે ભાગ લીધો હતો
આ સુંદર આયોજન બાદ બી. આર. સી સેન્ટર ધ્વરા ખાસ નિર્ણાયકોની ટિમ ધ્વરા પુરા વિજ્ઞાનિક દ્રષ્ટિકોણ થી બનેલી કૃતિઓને કુલ પાંચ વિભાગ માંથી દરેક વિભાગમાં એક કૃતિને પ્રથમ નમ્બર આપી જિલ્લા વિજ્ઞાન મેળામાં મોકલવા માટે પસંદ કરવામાં આવી હતી
જેમાં Li -f i મોડલ કૃતિ ઢેબર પ્રાર્થમિક શાળા તથા હર્બલઅગરબત્તી તથા અનાજ જાળવવાની ગોળીઓ હાજણી પીપળીયા પ્રાર્થમિક શાળા અને કચરો એકઠું કરવાનું સાધન લાલપુર પે. શાળા જયારેહાઇડ્રોલિક બિર્ડગજ રામપરા પ્રા. શા. અને ઇમર્જન્સી ફાયર એકજીઇટ લેરિયા પ્રા. શાળાએ કૃતિઓ બનાવી હતી જે જિલ્લા વિજ્ઞાન મેળા માટે પસન્દગી પામી હતી
આમ સુંદર વિજ્ઞાન દર્ષ્ટિકોણ સાથે આ બાલ વિજ્ઞાન મેળો સંપન્ન થયો હતો
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.