બાલાસિનોર જાનકી દેવરાજ ગ્રુપ લુણાવાડા તાલુકાના પૂરગ્રસ્ત ની મદદે આવ્યુ
બાલાસિનોર જાનકી દેવરાજ ગ્રુપ લુણાવાડા તાલુકાના પૂરગ્રસ્ત ની મદદે આવ્યુ
મહીસાગર જિલ્લામાં ભારે વરસાદ અને સર્જાયેલ પૂરની સ્થિતિમાં જિલ્લા તંત્ર અધિકારી, કર્મચારીઓ અને પોલીસ દ્વારા સતત મદદનીય કામગીરી કરવામાં આવી રહી છે. જોકે વરસાદે વિરામ લેતા લોકોમાં હાશકારો છે.
બે દિવસ માં આખા જિલ્લામાં સરેરાશ 10 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં સ્થિતિ વણસી હતી. તેવામાં જિલ્લા તંત્રના અધિકારી કર્મચારીઓ અને પોલીસ ખડે પગે રહી
લોકોની વાહરે આવી હતી.
નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરી સલામત સ્થળે ખસેડયા હતા. રસ્તાઓ પર વૃક્ષો ધરસાઈ થતા પોલીસ જવાનોએ વૃક્ષ ત્યાંથી હટાવી માર્ગ ખુલ્લા કર્યા હતા. સ્થળાંતર કરેલ લોકોને ફૂડપેકેટ આપ્યા.
જ્યારે મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના જુના રાબડિયા ગામ ખલાશા ફળ્યા મા પુરમાં ફસાયેલા માણસોને જરુરી યાત ફ્રુટ પેકેટ અને જમવાનું જાનકી દેવરાજ ગ્રુપ હેલ્પ ગ્રુપ ગુજરાત બાલાસિનોર તાલુકાના પોલીસ સ્ટેશન P.i શ્રી. ભગોરા સાહેબ ના સહયોગથી પહોંચાડવામાં આવ્યું અને કોઠંબા પોલીસ સ્ટેશન નાં p.s.i શ્રી.આર.કે. ભરવાડ સાહેબ અને એમનો સ્ટાફ બધાં સ્પોટ આપવા બદલ દિલથી આભાર માનું છું અને આવા સમયે જરુરી લોકો ની મદદરૂપ થવા નમ્ર વિનંતી છે
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.