રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બોટાદ દ્વારા ૭ તાલુકા( રાણપુર, બરવાળા, બોટાદ, ગઢડા, ઉમરાળા, ધંધુકા, ચુડા,)ના સમાજલક્ષી ૭ મુદ્દાઓ ને લઈ ને - At This Time

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બોટાદ દ્વારા ૭ તાલુકા( રાણપુર, બરવાળા, બોટાદ, ગઢડા, ઉમરાળા, ધંધુકા, ચુડા,)ના સમાજલક્ષી ૭ મુદ્દાઓ ને લઈ ને


રાણપુર મુકામે કેડર કેમ્પ યોજાયો જેમાં સંગઠન ને મજબુત બનાવવા માટે, શિક્ષણ નો વ્યાપ વધે, અંધશ્રદ્ધા નાબૂદી, સમાજમાં જાગૃતતા,આર ટી આઈ,એર્ટોસીટી એક્ટ ,જમીન તથા મફત પ્લોટ ને લગતા પ્રશ્નો જેવા મુદ્દે ચર્ચા કરવા માં આવી આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બોટાદ જિલ્લા પ્રમુખ કીર્તિ ચાવડા, રાણપુર તાલુકા પ્રમુખ ડી મકવાણા,નવલભાઈ મકવાણા તેમજ રથાનિક આગેવાનો એ જહેમત ઉઠાવી.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:80008348888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.