હિંમતનગર દ્વારા ચાલતી બસ હિંમતનગર ચોપડાના ર
હિંમતનગર દ્વારા ચાલતી બસ હિંમતનગર ચોપડાના ર વાયા ગાભોઈ વાવડી માનપુર હિંમતપુર જેવા ગામડા આવેલા છે અને હિંમતનગર દ્વારા સંચાલિત બસ સવારે 9:00 વાગે ઉપડી 10:45 વાગે ચા પ્લાનર પહોંચે છે તે વિદ્યાર્થીની ટીપ બંધ હોવાથી વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થાય છે બીજી બસ હિંમતનગર થી લાલપુર વાયા ગાંભોઈ સુરજપુરા સવારે 9:00 વાગે 9:30 એ લાલપુર પહોંચે છે તે પણ વિદ્યાર્થીઓની બસ બંધ છે તો સત્વરે આ બંને બસો ચાલુ કરવામાં આવે તેવી માગણી છે નિયામકશ્રીને ટેલીફોન વાતચીત કરતા એક બે દિવસમાં ચાલુ થઈ જશે એવા જવાબો મળે છે
રિપોર્ટર અશોકભાઈ નાય ગાંભોઈ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.