પૈસા પરત આપવા મુદ્ે પ્રૌઢનું અપહરણ કરી ઢોરમાર માર્યો - At This Time

પૈસા પરત આપવા મુદ્ે પ્રૌઢનું અપહરણ કરી ઢોરમાર માર્યો


10.50 લાખના બદલામાં રૂ.22 લાખ માગ્યા કોઠારિયા રોડ પરથી પ્રૌઢને સ્કૂટરમાં ઉઠાવી જવાયા

શહેરના કોઠારિયા રોડ પરના સનાતન પાર્કમાં રહેતા પ્રૌઢનું સ્કૂટરમાં અપહરણ કરી થોડે દૂર લઇ જવાયા બાદ નાણાંની ઉઘરાણી કરી ઢોરમાર મારવામાં આવ્યો હતો. પ્રૌઢના પરિચિતને પણ હુમલાખોરોએ માર માર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.