શ્રી જલારામ મંદિર સેવા ટ્રસ્ટ , સર્વોદય બ્લડ બેંક ટ્રસ્ટ, રેક્રક્રોસ સોસાયટી અને સેવા સેતુ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા તારીખ ૧૬/૭/૨૩ નિશુલ્ક મેગા. બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો ,
શ્રી જલારામ મંદિર સેવા ટ્રસ્ટ , સર્વોદય બ્લડ બેંક ટ્રસ્ટ, રેક્રક્રોસ સોસાયટી અને સેવા સેતુ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા તારીખ ૧૬/૭/૨૩ નિશુલ્ક મેગા. બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો , જેમા શ્રી મહેન્દ્ર ભાઈ મશરૂ , ગીતાબેન પરમાર , સંજય ભાઈ કોટડીયા , રાજેશ ભાઈ તન્ના , ગિરીશ ભાઈ કોટેચા , શ્રી પ્રદીપ ભાઈ ખીમાણી , પુનિત ભાઈ શર્મા જેવા મહાનુભાવો એ દીપ પ્રાગટ્ય કરી હાજરી આપી હતી , જેમાં ટોટલ ૯૧૭ દર્દીઓ એ લાભ લીધો હતો તેમજ ડો.ચિંતન યાદવ , ડો.આનંદ પોપટ , ડો.હિમાં પોપટ , ડો દેવરાજ ભાદરકા , ડો યોગેશ ઠક્કર , ડો નિલેશ બારૈયા , ડો કેરૂલ મારસોનીયા , ડો રવી જાદવ , ડો જનક પટેલ , ડો.અક્ષય અંબાશના , ડો.ઈશિતા ગણાત્રા, ડો પાર્થ ગણાત્રા , ડો દીપ ગઢીયા તથા ડો શિવાંગી જીવાણી જેવા ડોક્ટર્સ ની ટીમ એ નિશુલ્ક સેવા આપી હતી , આ કામ ગીરી ને સફળ બનાવવા શ્રી મહેન્દ્ર ભાઈ મશરૂ તેમજ ડો. વીવી પોપટ અને તેની પૂરી ટીમ એ જેહમત ઉઠાવી હતી...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.