જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા સરકારી મોડલ સ્કૂલ ખાતે બહેનો ના જાગરણ નિમિત્તે આઇસક્રીમ કેન્ડી અને ડેરી મિલ્ક ચોકલેટ વિતરણ કાર્યક્રમ યોજાયો - At This Time

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા સરકારી મોડલ સ્કૂલ ખાતે બહેનો ના જાગરણ નિમિત્તે આઇસક્રીમ કેન્ડી અને ડેરી મિલ્ક ચોકલેટ વિતરણ કાર્યક્રમ યોજાયો


જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા સરકારી મોડલ સ્કૂલ ખાતે બહેનો ના જાગરણ નિમિત્તે આઇસક્રીમ કેન્ડી અને ડેરી મિલ્ક ચોકલેટ વિતરણ કાર્યક્રમ યોજાયો

જનસેવા અને સંસ્કાર નું સિંચન કરતી સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા તા.૫/૭/૨૩ ના રોજ રાત્રીના ૧૧ કલાકે સરકારી મોડલ સ્કૂલ ,ખસ રોડ બોટાદ ખાતે બહેનો ના વ્રત જાગરણ પ્રસંગે પ્રમુખ ચંદુભાઈ સાવલિયા ના સૌજન્યથી આઈસ્ક્રીમ કેન્ડી વિતરણ તથા ઉતકર્ષ હેલ્થ કેર ફાઉન્ડેશન ઇન્ડિયા ના સૌજન્ય થી ડેરી મિલ્ક ચોકલેટ તથા બોર્નવિટા પાઉડર નું વિતરણ કરવામાં આવેલ આ પ્રસંગે સંસ્થા ના પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, જાયન્ટ્સ ફેડરેશન ૩/બી ઉપપ્રમુખ કેતનભાઈ રોજેસરા, યુનિટ ડાયરેકટર ગ્રીન મેન સી. એલ. ભીકડીયા, સેક્રેટરી દિપક માથુકિયા , ડીએફ વિજય વાળા , પૂર્વ પ્રમુખ માધવજી ભાઈ માણિયા , દર્શનભાઈ પટેલ ,હરેશભાઇ પીઠવા , જયદીપ પરમાર , મુકેશભાઈ જોટાણીયા ,યોગેશભાઈ શેઠ વગેરે ઉપસ્થિત રહેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.