વિજયા દશમીના પવિત્ર રાત્રે ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમ્યા
વિજયા દશમીના પવિત્ર રાત્રે ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમ્યા
હિંમતનગર તાલુકાના ચાપલાનાર ગામે જે મહાકાળી માતાનું ગરબો કાઢવામાં આવ્યો હતો જેમાં પાત્ર ભજવ્યા હતા તેઓને મંડળ દ્વારા ઇનામી ભેટ આપવામાં આવી
ગુરુવારે વહેલી સવારે માતાજીના ગરબા વરાવવામાં આવ્યા
અહેવાલ અશોકભાઈ નાઈ ગાંભોઈ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.