પ્રોફેસરે કર્યું Ph.Dની વિદ્યાર્થિનીનું યૌનશોષણ - At This Time

પ્રોફેસરે કર્યું Ph.Dની વિદ્યાર્થિનીનું યૌનશોષણ


એમ.જે. કુંડલિયા કોલેજના પ્રોફેસર જ્યોતિન્દ્ર જાની સામે 7 દી’માં પગલાં લેવા કુલપતિનો આદેશ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાવાહકોને ફરિયાદ મળ્યા બાદ તપાસ કરાવાતાં બહાર આવી ચોંકાવનારી વિગત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વધુ એક ગાઈડનું નામ યૌન શોષણના પ્રકરણમાં સામે આવ્યું છે. એમ. જે. કુંડલિયા કોલેજના પ્રોફેસર પાસે પીએચડી કરતી એક વિદ્યાર્થિનીએ ગાઈડ જ્યોતિન્દ્ર જાનીએ પોતાની સાથે અણછાજતું વર્તન કરી શારીરિક છેડછાડ કરી હોવાની ફરિયાદ કરતા કુલપતિએ યુજીસીના નિયમ મુજબ એક કમિટી નીમી તપાસનો આદેશ કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image