આપના યુવા ઉપાધ્યક્ષ તસ્વીન પટેલે બોટાદ નાયબ કાર્યપાલક ઇજનેરને લખી અરજી
આમ આદમી પાર્ટી - રાજકોટ જીલ્લા યુવા ઉપાધ્યક્ષ
તસ્મિન પટેલે આજ રોજ નાયબ કાર્યપાલક ઇજનેરને અરજી લખી જેમાં તેને ઊલ્લખે કર્યો હતો કે GEM/2013/B/3008816 નંબરમાં વિગતો, ટેકનીકલ સ્પેસિફિકેશના અને બ્રાન્ડ એક કીટમાં કેટલી આઈટમની ખરીદી કરવાની છે તેની વિગતો આપવામાં આવેલી નથી, માટે આ ટેન્ડર કેન્સલ કરી પૂરા સ્પેસિફિકેશન અને વિગતો સાથે ફરીવાર અપલોડ કરવા બાબતને લઈને અરજી કરવામાં આવી તેમજ અરજીમાં તેને લખ્યું હતું કે ટેન્ડર નંબરનું ટેન્ડર તમારી કચેરી દ્વારા GEM માં અપલોડ કરેલ છે. તે ટેન્ડર સીસીટીવી કેમેરા ની ખરીદી કરીને લગાવવા માટેનું છે, તે ટેન્ડર માં અલગ અલગ સાત કીટની સપ્લાય અને ફીટીંગ કરવા માટેના ભાવ મંગાવામાં આવ્યા છે. તે ટેન્ડર અમારા જોવા મુજબ અધુરી વિગત અને સ્પેસિફિક્શન સાથે અપલોડ કરવામાં આવ્યું છે. તેની અમારા દ્વારા તમને ટેલીફોનિક રજૂઆત કરવામાં આવના તમારા દ્વારા અમને બોટાદ જિલ્લા પંચાયનની બાંધકામ શાખામાં હાર્દિકભાઈ ગોહિલ નામના વ્યક્તિને મળવા માટે જણાવેલ, પરંતુ આજ રોજ તારીખ ૨૭/૦૧/૨૦૨૩ ના રોજ અને બોટાદ જિલ્લા પંચાયતની બાધામ શાખામાં રૂબરૂ મુલાકાત કર્યા અને તે દરમિયાન હાર્દિકભાઈ ગોહિલ હાજર ના હોવાને કારણે મેં હાર્દિક ભાઈને ટેલીફોનીક વાત કરતા તેમને મને અનિરુધ્ધભાઈ ખાચરને મળવા માટે હું અને ત્યાર બાદ અમે અનિરુધ્ધનો સંપર્ક કરતા તેમને અમને ૧૦:૩૦ કલાક થી ઓફિસની બહાર બેસાડી રાખ્યા અને અમને તેની કોઈ પણ વિગતો આપવામાં આવેલ નથી, આ બધું જોતાં અમને એવું વાગી આવેલ છે કે તમારા અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતથી ના ટેન્ડર કરવામાં આવ્યુ છે, જે ટેન્ડરમાં પ્રખર કીટ વાઈજ કેટલી કેટલી કેટલે કઈ આઈટમ લાગી તેની વિગત આપવામાં આવી નથી તેમજ આ બધી આઇટમ કઈ કંપનીની લાગશે તેની પણ કોઈ વિગત આપવામાં આવી નથી, તેમજ આ ટેન્ડરમાં અધુરી વિગત અને સ્પેસિફિકેશનના કારણે બીજા કોઈ કોન્ટ્રાક્ટર ભાગ ના લઈ શકે તેવું તમે જાણી જોઇને કર્યું હોય એવું અમને જણાઈ આવે છે. એટલા માટે આ ટેન્ડર કેન્સલ કરી અને પૂરી વિગત અને સ્પેસિફિકેશન સાથે ફરી વખત અપલોડવા આ લેખિત ફરિયાદ કરવામાં આવી.
રિપોર્ટ રસિક વિસાવળીયા જસદણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.