પ્રભાસ પાટણ મા આજે સાંજે સોમનાથ તરફ જતા રોડ પાસે નાનાકોળી વાળા પાસે જી ઇ બી ની ઓફીસ સામે આજે સાંજના સમયે બાર વર્ષ જુનો પાણી ના ટાંક મા - At This Time

પ્રભાસ પાટણ મા આજે સાંજે સોમનાથ તરફ જતા રોડ પાસે નાનાકોળી વાળા પાસે જી ઇ બી ની ઓફીસ સામે આજે સાંજના સમયે બાર વર્ષ જુનો પાણી ના ટાંક મા


પ્રભાસ પાટણ મા આજે સાંજે સોમનાથ તરફ જતા રોડ પાસે નાનાકોળી વાળા પાસે જી ઇ બી ની ઓફીસ સામે આજે સાંજના સમયે બાર વર્ષ જુનો પાણી ના ટાંક મા પડેલ જુનો ગેસ નો બાટલો અચાનક લીકેજ થતા ગેસ ચાર દિશા મા ફેલાઈ જતા જેના કારણે પાંચ થી સાત લોકો ને ગુમરમાણ બેભાન જેવી અવસ્થા થવા લાગી હતી ગેસ લીકેજ થવાની ધટના ના પગલે વેરાવળ ઇન્ડીયન રોયન કંપની ના સેફટી વિભાગ ના કર્મચારીઓ ને બોલાવી અને ગેસ લીકેજ ધટના વિશે ટેકનિકલ કારણો ની ટેકનિકલ તજજ્ઞ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી આ ધટના ના પગલે વેરાવળ પ્રાંત અધિકારી સર્યુબેન ઝણકાત મામલતદાર જે એન શામળા નગરપાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડી સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર વિજય સિંહ ચાવડા વેરાવળ નગરપાલિકા નો ફાયર બ્રિગેડના તેમજ ડીઝાસ્ટર એમ્બ્યુલન્સ સહિત નો કાફલો ધટના સ્થળે આવી પહોંચ્યા હતા ગુમારમણ થયેલ લોકો ને ૧૦૮ દ્વારા પ્રભાસ પાટણ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે વેરાવળ રીફેર કરવામાં આવેલ છે તેમજ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન ના પી.આઇ ગોહિલ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા સોમનાથ તરફ જતા રોડ પર અવર જવર બંધ કરવામાં આવેલ હતી અને અન્ય રોડ દ્વારા વાહન શરૂ કરવામાં આવેલ હતી ચાર લોકો ને કોલોરીન ગેસ ની અસર થવા પામીી હતી અને સોોમના મંદિર તરફ જતો રોડ બંધ કરવામાં આવ્યો હતો કપાણી ને શુધ્ધ કરવા માટે વપરાતો ગેસ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.