કેશોદના પ્રેસ રિપોર્ટર નરેશ રાવલીયાનો આજે જન્મદિવસ
કેશોદના છેવાડા સુધીના લોકોના પ્રશ્નોને વાચા આપતા અને છેલ્લા 7 વર્ષ થયા કેશોદ તાલુકામાં પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં પત્રકારત્વ કરતા નરેશ રાવલીયાનો આજે જન્મદિવસછે આજે 33 વર્ષ પુરા કરી 34 વર્ષમાં પ્રવેશ કરી રહ્યાછે ત્યારે તેમના જન્મદિવસ નિમિતે તેમના કુટુંબીજનો મિત્ર મંડળ સામાજીક અને રાજકીય કાર્યકરો તેમજ પોલીસ સ્ટાફ પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છાઓ મળી રહીછે તો તેમને શુભેચ્છા પાઠવવા તેમનો મો.9737642810 છે
9723444990
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.