બાલાસિનોર વિધાનસભામાં સમાવિષ્ટ કપડવંજ તાલુકા ના ચપટીયા ગામે બક્ષીપંચ મોરચાની બેઠક યોજાઈ
મહીસાગર જીલ્લા ભાજપ દ્વારા કપડવંજ તાલુકાના પૂર્વ ભાગના ગામો નો સમાવેશબાલાસિનોરવિધાનસભામાં થાયછે
કપડવંજ તાલુકા ની 35 ગ્રામ પંચાયતોનો સમાવેશ બાલાસિનોર વિધાનસભામાં થાય છે
લગભગ 25 થી વધુ સરપંચો તેમજ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા
કથલાલ તાલુકાની પાંચ ગ્રામ પંચાયતોનો સમાવેશ પણ
બાલાસિનોર વિધાનસભામાં થાય છે
બાલાસિનોર વિધાનસભા ના કપડવંજ તાલુકાના ચપટિયા ગામે મહીસાગર જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા તેમજ ખેડા - કપડવંજ બક્ષીપંચ મોરચા દ્વારા શક્તિ કેન્દ્ર પરીચય બેઠક મહિસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દસરથસિહ બારીયા સાહેબ અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં પૂર્વ મંત્રી શ્રી માનસિંહ ચૌહાણ સાહેબ, બક્ષીપંચ જિલ્લા મોરચા ના પ્રમુખ શ્રી કાળુ સિંહ સોલંકી, કપવંજ ભાજપ મંડલ પ્રમુખ શ્રી ધુળ સિંહ વિસ્તારક ભાગ્યેશ ભાઈ , પ્રો. સી. એન.બારીયા ,પ્રદેશ બક્ષી પંચ મોરચા ના શ્રી અજમલ સિંહ મહીસાગર જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપ-પ્રમુખ છત્રસિંહ કે ચૌહાણ બાલાસિનોર વિધાનસભા બક્ષી પંચ મોરચા ના સંયોજક શ્રી ભરત સિંહ ,,યુવા મોરચા ના પ્રમુખ શ્રી કેતન સિંહ ઝાલા, પ્રદેશ યુવા ના શ્રી નિકુંજ બારોટ,,જિલ્લા મહિલા મોરચા ના ઉપાધ્યક્ષ શ્રી જયાબેન ઠાકોર,,તાલુકા સદસ્ય શ્રી બાબુ સિંહ,,રાયસિંહ જી,, હિતેન્દ્ર સિંહ રાઠોડ,,તેમજ મહામંત્રી શ્રી દેવેન્દ્ર પંચાલ,,જિલ્લા માલધારી સેલ ના વિક્રમ ભાઈ દેસાઈ,,શ્રી રતિલાલ ઝાલા,,અંબાલાલ જી , માન.સરપંચ શ્રી ઓ, બક્ષીપંચ મોરચાના કપડવંજ મહામંત્રી શ્રી....તેમજ કાર્યકર્તા ભાઈઓ - બહેનો હાજર રહ્યા હતા....બેઠક માં નિવૃત્ત શિક્ષ ક C.R.C સુધીરસિહ જી એમના સમર્થકો સાથે ભાજપા માં જોડાયા હતા
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કપડવંજ તાલુકાના દનાદરાના માજી સરપંચ પ્રભાતસિંહ કર્યું હતું અને દરેક કાર્યકર્તાઓ સ્વરુચિ ભોજન લઈને છુટા પડ્યા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.