મહીસાગર જિલ્લામાં લુણાવાડા ST સ્ટેન્ડના પ્રવેશદ્વારે મોટા ખાડા પડ્યા , લોખંડના સળીયા બહાર દેખાતા રાહદારીઓ દ્વારા તંત્રને રજૂઆત કરાઇ
મહીસાગર જિલ્લામાં લુણાવાડા ST સ્ટેન્ડના પ્રવેશદ્વારે મોટા ખાડા પડ્યા , લોખંડના સળીયા બહાર દેખાતા રાહદારીઓ દ્વારા તંત્રને રજૂઆત કરાઇ.
લુણાવાડા st ડેપો ખાતે મોટા ખાડા પડ્યા.બહાર થી આવતા રાહદારીઓ દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી.લુણાવાડા શહેરમાં st ડેપો માં પ્રવેશવાનો માર્ગ બિસ્માર હાલતમાં જોવા મળ્યો હતો.મોટામોટા ખાડા પડ્યા પડ્યા હોવાનુ અને રોડના સળિયા બહાર આવી જતા ત્યાંથી પસાર થતી બસો તેમજ અન્ય વાહનની ટાયરો પંચર થવાનો ભય શહેરીજનોને છે.તેને લઈને લુણાવાડા શહેરની જનતા એ તંત્રમાં રજુઆત કરવામાં આવી હતી.અને ત્યાંથી પસાર થતાં લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડે છે.ત્યારે તાત્કાલિક આની રોડ ની મરામત કરવામાં આવે તેને લઈને રાહદારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
મહીસાગર જિલ્લામાં લુણાવાડા ST સ્ટેન્ડના પ્રવેશદ્વારે મોટા ખાડા પડ્યા , લોખંડના સળીયા બહાર દેખાતા રાહદારીઓ દ્વારા તંત્રને રજૂઆત કરાઇ .
લુણાવાડા st ડેપો ખાતે મોટા ખાડા પડ્યા.બહાર થી આવતા રાહદારીઓ દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી.લુણાવાડા શહેરમાં st ડેપો માં પ્રવેશવાનો માર્ગ બિસ્માર હાલતમાં જોવા મળ્યો હતો.મોટામોટા ખાડા પડ્યા પડ્યા હોવાનુ અને રોડના સળિયા બહાર આવી જતા ત્યાંથી પસાર થતી બસો તેમજ અન્ય વાહનની ટાયરો પંચર થવાનો શહેરીજનોને છે.તેને લઈને લુણાવાડા શહેરની જનતા એ તંત્રમાં રજુઆત કરવામાં આવી હતી.અને ત્યાંથી પસાર થતાં લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડે છે.ત્યારે તાત્કાલિક આની રોડ ની મરામત કરવામાં આવે તેને લઈને રાહદારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.