મેંદરડાના ખેડૂતે ધાણાના પાકમાં દવા છાંટવા માટે અનોખા પ્રકારની શોધ કરી, મજૂરી અને દવાનો બગાડ અટકાવ્યો
પ્રગતિશીલ ખેડૂતે આધુનિક ટેકનોલોજી અપનાવી
મેંદરડાનાં ખેડૂતે ધાણાનાં પાકમાં ડ્રોનથી કર્યો દવાનો છંટકાવ મેંદરડા,
આજનો યુગ ટેકનોલોજીનો યુગ ગણાય છે ત્યારે રહ્યા છે. આજ રીતે મેંદરડાનાં ખેડૂતે ધાણાનાં પાકમાં ખેડૂતો પણ હવે ખેતીમાં આધુનિક ટેકનોલોજી અપનાવી ડ્રોનથી દવાનો છંટકાવ કર્યો હતો.
મેદરડા ના ખેડુત પરસોતમ ભાઈ ઢેબરીયા ના જણાવ્યા અનુસાર સમય, મજુરી અને દવાનો બગાડ પણ અટક્યો અને પાકને નુકસાન પણ બચ્યું
ગુજરાતનાં ખેડૂતો ખેતી ક્ષેત્રે નવી-નવી ટેકનોલોજી અપનાવી પોતાનાં ખેતી પાકને સમૃધ્ધ બનાવવા તરફ અગ્રેસર બન્યા છે. મેંદરડાનાં ખેડૂત સુરેશભાઈ રામજીભાઈ ઉમરેટીયાએ પોતાનાં ખેતરમાં ધાણાનું વાવેતર કર્યું છે પરંતુ આ
પાકને જીવજંતુથી બચાવવા પંપ દ્વારા દવા છંટકાવ કરવામાં છોડને નુકશાન થતું હોય તેમજ સમય, મજુરી અને દવાનો બગાડ પણ જતો હોવાથી ડ્રોન દ્વારા ધાણાનાં પાકમાં દવાનો છંટકાવ કરકસરયુકત અને આધુનિક ખેતીનો સફળ પ્રયોગ કર્યો હતો.
રીપોર્ટીંગ- કમલેશ મહેતા મેંદરડા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.