સાબરકાંઠા જીલ્લા માં રાત્રી દરમિયાન ભારે વરસાદ વરસાદને લઈ નેશનલ હાઇવે પર ભરાયા પાણી. - At This Time

સાબરકાંઠા જીલ્લા માં રાત્રી દરમિયાન ભારે વરસાદ વરસાદને લઈ નેશનલ હાઇવે પર ભરાયા પાણી.


સાબરકાંઠા.

સાબરકાંઠા જીલ્લા માં રાત્રી દરમિયાન ભારે વરસાદ

વરસાદને લઈ નેશનલ હાઇવે પર ભરાયા પાણી.

હિંમતનગર શહેરમાંથી પસાર થતા અમદાવાદ ઉદેયપુર નેશનલ હાઇવે પર ભરાયુ પાણી.

સહકારીજીન ચાર રસ્તા પર પાણી ભરાવાને લઇ વાહનચાલકો પરેશાન.

હાઇવેના નવીનીકરણ ને લઈ સર્જાઈ છે પાણી ભરાવાની સમસ્યા.

પાણી નિકલના અભાવે વાહનચાલકો પરેશાન.

જલ્દી પુલ બને તેવી વાહનચાલકો ની માંગ

અવાર નવાર ટ્રાફિક જામ ની સર્જાય છે સમસ્યા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.