માળીયા હાટીના માં જૈન ઉપાશ્રય ખાતે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો - At This Time

માળીયા હાટીના માં જૈન ઉપાશ્રય ખાતે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો


તાજેતરમાં જૂનાગઢ મુકામે રાષ્ટ્રીય સંત નમ્રમુની મહારાજ ના પ્રેરણાથી ભવનાથ મુકામે એક વિશાળ આધ્યાત્મીક સંકુલન નિર્માણ થયું છે જ્યાં હાલ ચાર્તુમાસ માસ માં નમ્રમુની મહારાજ તેમજ જૈન સાધુ સાધ્વીક લાભ રહ્યા છે આ આધ્યાત્મીક સંકુલન માં પ્રમુખ તરીકે જૂનાગઢના નિવૃત પ્રોફેસર વી.એસ.ડામાણી ની વર્ણી કરતા માળીયા હાટીના જૈન ઉપાશ્રય ખાતે ઉપસ્થીત એડવોકેટ કે.બી.સંધવી, સૂર્યકાન્ત ભાઈ ગાંધી સહિતના મહાનુભવોની હાજરીમાં માળીયા હાટીના સ્થાનીક વાસી જૈન સંઘ, તેમજ જૈન મહિલા મંડળ, જૈન વર્કિંગ કમિટી દ્વારા સાલ ઓઢાળી તેમજ મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું

આકાર્યક્રમ ને સફળ બનાવવા મહેન્દ્રભાઈ ગાંધીએ તેમજ રાજુભાઇ દેસાઈએ ભારી જહેમત ઉઠાવી હતી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image