જસદણના શ્રી ગેલ અંબે ડાયમંડવાળા સાગરભાઇ તથા સંજયભાઈ રામાણીના બહેન ચી. સેજલના લગ્ન પ્રસંગે મંત્રી કુવરજીભાઈ બાવળિયા સહિતના આગેવાનોએ હાજરી આપી - At This Time

જસદણના શ્રી ગેલ અંબે ડાયમંડવાળા સાગરભાઇ તથા સંજયભાઈ રામાણીના બહેન ચી. સેજલના લગ્ન પ્રસંગે મંત્રી કુવરજીભાઈ બાવળિયા સહિતના આગેવાનોએ હાજરી આપી


નરૅશ ચૉહલીયા દ્વારા જસદણ

જસદણના લીલાપુર ગામે વસંતબેન તથા શંભુભાઈ રામાણીની સુપુત્રી તથા શ્રી ગેલ અંબે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના માલિક સાગરભાઇ રામાણી તથા સંજયભાઈ રામાણીના બહેન ચી સેજલ ના શુભ લગ્ન વિરનગર નિવાસી અસૌ નયનાબેન તથા ખીમજીભાઈ ભીખાભાઈ રાદડિયા ના સુપુત્ર રવિ સાથે નિર્ઘાયા હતા આ શુભ પ્રસંગે રાજ્ય સરકારના કેબિનેટ મિનિસ્ટર અને જસદણ વિછીયાના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા તથા પૂર્વ નગરપતિ ધીરુભાઈ ભાયાણી જસદણ નગરપાલિકાના પૂર્વ સદસ્ય અને માર્કેટિંગ યાર્ડના પૂર્વ ડિરેક્ટર નરેશભાઈ ચોહલીયા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ પીવીભાઈ ભાયાણી ડાયમંડ ઉધોગપતિ વિઠ્ઠલભાઈ સિદ્ધપરા ચંકીતભાઇ રામાણી સહિત અનેક આગેવાનોએ આ શુભ લગ્ન પ્રસંગમાં હાજરી આપી હતી અને નવ દંપતીને શુભ આશીર્વાદ પાઠવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.