બાયડની પાતેરા પ્રા. શાળામાં પ્રવેશોત્સવ યોજવામા આવ્યો
બાયડના પાતેરા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાવામા આવ્યો હતો. જેમાં ખેતીવાડી અધિકારી પિનાકીન પટેલ અને સીઆરસી ના મુકેશ પટેલની હાજરીમાં યોજવામા આવ્યો હતો સાથે વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.