વિરપુર આઈટીઆઈમાં કાનૂની સેવા સમિતિ દ્વારા કાનૂની શિક્ષણ શિબિર યોજાઈ…
વિરપુર ITI કોલેજ ખાતે તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા શિક્ષણ શિબિર યોજાઈ હતી જેમાં સાયબર ક્રાઈમ, પોકસો એકટ તેમજ બાળ મજૂરી,બાળ વિવાહ પ્રતિબંધ વિશે કાનૂની શિક્ષણ શિબિરનું 11 વાગ્યાની આસપાસ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં પ્રિન્સિપાલ સિવિલ જજ ડી.એમ.પરમાર,એડવોકેટ એ.જી.શેખ, એ.પી. મકવાણા તેમજ કોલેજના ઈનચાર્જ આચાર્ય બ્રિજેશભાઈએ વિસ્તૃત માહિતી આપી તાલીમાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા....
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.