ખેલ મહાકુંભ માં દંગલ સર્જી દીધું હમારી છોરિયો છોરો સે કમ ના હૈ. દામનગર શહેર ની શૈક્ષણિક સંસ્થા ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઇસ્કૂલ ની ૮૬ વિદ્યાર્થની ઓએ ખેલ મહાકુંભ માં રૂપિયા ૧.૩૧૭૫૦ ના ઇનામો મેળવ્યા
ખેલ મહાકુંભ માં દંગલ સર્જી દીધું
હમારી છોરિયો છોરો સે કમ ના હૈ.
દામનગર શહેર ની શૈક્ષણિક સંસ્થા ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઇસ્કૂલ ની ૮૬ વિદ્યાર્થની ઓએ ખેલ મહાકુંભ માં રૂપિયા ૧.૩૧૭૫૦ ના ઇનામો મેળવ્યા
દામનગર શહેર ની તાલુકા કલ્યાણ મંડળ સંચાલિત શૈક્ષણિક સંસ્થા ઝેડ એમ અજમેરા ગર્લ્સ સ્કૂલ ની વિદ્યાર્થની ઓ એ ખેલ મહાકુંભ માં હિન્દી ફિલ્મ ના ડાયલોગ "હમારી છોરી છોરો સે કમ ના હૈ" દંગલ સર્જી દીધું નગરિયા નહિયાહ વ્યક્તિ ગત ૧૧૫૦૦ ના ઇનામ રાઠોડ હિરેનશી એ તાલુકા અને જિલ્લા સ્તરે ૫૭૫૦ રસા ખેંચ માં પ્રથમ નવ બહેનો દરેક ને ૧૦૦૦ હજાર કુલ નવ હજાર ના ઇનામો વોલીબોલ જિલ્લા સ્તરે ૨૪૦૦૦ કબડ્ડી ખોખો ૨૪૦૦૦ ઍથ્લિટિક્સ ગોળાફેક લાંબી કુદ ૪૦૦ મીટર દોડમાં ૧૦૦ મીટર દોડ ૮૦૦ મીટર દોડ યોગાસન ચક્રફેક જેવી અનેક રમતો માં કુલ ૮૬ બહેનો એ ભાગ લીધો મોટા ભાગ ની બહેનો તાલુકા જિલ્લા સ્તરે પ્રથમ દ્વિતીય તૃતીય આવેલ ભાગ લેનાર વિદ્યાર્થી ની બહેનો નો તાલુકા કક્ષા વિવિધ સ્પર્ધા માં અંડર સેવન્ટિં અંદર ફોરટીન તાલુકા કક્ષા એ વિવિધ સ્પર્ધા ઓનાં ભાગ લઈ પ્રથમ નબર પ્રાપ્ત કરી ૮૦૭૫૦ નાં ઇનામો પ્રાપ્ત કરી તથા જિલ્લા કક્ષા એ પ્રથમ દ્વિતીય અને તૃતીય કક્ષા એ નબર પ્રાપ્ત કરી કુલ ૮૬ બહેનો એ ૧.૩૧૭૫૦ જેવી માતબર રકમો ના ઇનામો રૂપે મેળવેલ તે બદલ શાળા પરિવાર ગૌરવ વિદ્યાર્થી બહેનો ને આ કક્ષા સુધી પહોચાડવા માં પી ટી શિક્ષિકા ગીતાબેન સોજીત્રા સિંહ ફાળો આપ્યો સ્કૂલ નાં પ્રિન્સીપાલ હંસાબેન ભેસાણીયા એ ખૂબ રાજીપો વ્યક્ત કરી શાળા ની વિદ્યાર્થીની માં રહેલ ટેલેન્ટ ને પ્લેટ ફોમ આપતા પી ટી શિક્ષિકા સહિત સમગ્ર તાલુકા કલ્યાણ મંડળ ના મેનેજમેન્ટ દ્વારા રમત ગમત ક્ષેત્રે પાંગરતી પ્રતિભા ઓને પ્રોત્સાહિત કરવા ના અભિગમ થી ખેલ મહાકુંભ માં સૌથી શ્રેષ્ટ ઇનામો બદલ ખુબ ખુશી વ્યક્ત કરી વિદ્યાર્થની ઓને બિરદાવી હતી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
