વડનગર માં વેપારી મિત્ર મંડળ દ્વારા સંગીતમય હનુમાન ચાલીસા તથા રામધૂન કાર્યક્રમ યોજાશે
વડનગર માં વેપારી મિત્ર મંડળ દ્વારા સંગીતમય હનુમાન ચાલીસા તથા રામધૂન કાર્યક્રમ યોજાશે
વડનગર વેપારી મિત્ર મંડળ દ્વારા અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સંગીત મય હનુમાન ચાલીસા રામધૂન નું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વડનગર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ના વેપારી મિત્ર મંડળ દ્વારા આવતીકાલે શનિવાર ના તા.૨૦/૦૧/૨૦૨૪ રોજ સાંજે ૬.૦૦ કલાકે સંગીતમય હનુમાન ચાલીસા તથા રામધૂન તથા સાંજ ના સમયે દિવાળી જેવો માહોલ ઉભો કરવા નો છે દરેક દુકાન પર દિવા પ્રગટાવી ને શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવે છે અને તારીખ ૨૨/૦૧/૨૦૨૪ સોમવાર ના દિવસે સવારે ૮ કલાકે રામધૂન હનુમાન ચાલીસા ડી જે ઉપર વગાડવા ના છે બપોરે ૧૨.૨૨કલાકે અયોધ્યા માં આરતી થશે ત્યારે વેપારી મિત્ર મંડળ દ્વારા વેપારી ઓ સામૂહિક આરતી નું આયોજન કરવામાં આવ્યું છે તેમજ રામધૂન તથા હનુમાન ચાલીસા તેથી દર જાન્યુઆરી મહિનામાં ૨૨ તારીખે એટલે કે દર વર્ષ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી કરવી જોઈએ દરેક ધર્મ પ્રેમ જનતા એ ધાર્મિકતા માં થી આધ્યાત્મિકતા તરફ જવા નો રસ્તો મળે તેવું અનુભૂતિ મળે તેવી વેપારી હિરેન ભાઈ એ જણાવ્યું છે.
પરમ પિતા પરમેશ્વર ને નાં શબ્દો નથી આમ જોવા જઈએ તો શબ્દો નાં મંત્ર વધુ છે પરંતુ મંત્ર જાપ જપ તા જપ તા મૌન થઈ જાય તે પરમ પિતા પરમેશ્વર ની અનુભૂતિ મળે છે .તેના માટે અનુભૂતિ નો વિષય છે શબ્દ થી નિ શબ્દ તરફ આગળ જવા નો રસ્તો મળે આ અનુભૂતિ નો વિષય છે.
જય શ્રી રામ, રામ નામ સત્ય છે,રામ રહીમ એક હૈ, ગણા મંત્ર છે. તેના પર જવા ની અનુભૂતિ થાય તો ખબર પડે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.