આજરોજ પ્રદેશ મીડિયા વિભાગના સાબરકાંઠા જિલ્લાના પ્રભારી સ્નેહલભાઈ - At This Time

આજરોજ પ્રદેશ મીડિયા વિભાગના સાબરકાંઠા જિલ્લાના પ્રભારી સ્નેહલભાઈ


આજરોજ પ્રદેશ મીડિયા વિભાગના સાબરકાંઠા જિલ્લાના પ્રભારી સ્નેહલભાઈ જોશી ના અધ્યક્ષ સ્થાને ભારતીય જનતા પાર્ટી હિંમતનગરના જિલ્લા કાર્યાલય ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 9 વર્ષ ના શાસનના પૂર્ણ થતા કરેલ કામગીરી લોકો સુધી 30 મેથી૩૦ જુન સુધી વિવિધ કાર્યક્રમો થકી તેમની કામગીરી લોકો સુધી પહોંચાડવાનું નક્કી કરવામાં આવ્યું છે .જે બાબતે સવિસ્તાર માહિતી પત્રકારોને આપવા બાબતે પત્રકારો સાથે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી. આ આ પ્રસંગે સાંસદ દિપસિંહ રાઠોડ, સંસદ સભ્ય રમીલાબેન બારા, જિલ્લા પ્રમુખ જે ડી પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્યા કુવરબા ધારાસભ્ય વી ડી ઝાલા, ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના મહામંત્રી વિજયભાઈ પંડ્યા, મહેન્દ્રસિંહ રાઠોડ, તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ ધીરુભાઈ પટેલ જિલ્લા મીડિયા કન્વીનર પંકજભાઈ ધુવાડ, સહ કન્વીનર દિવ્યેશ ભાવસાર તેમજ જિલ્લાની વિધાનસભાના કન્વીનરો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.