ભાભર:બાલાજીનગર સોસાયટીના રહેણાંક મકાનમાંથી ચોરી,પોલીસના પેટ્રોલીંગ પર સવાલો ઉઠ્યા. - At This Time

ભાભર:બાલાજીનગર સોસાયટીના રહેણાંક મકાનમાંથી ચોરી,પોલીસના પેટ્રોલીંગ પર સવાલો ઉઠ્યા.


ભાભરમાં તસ્કરોનો તરખાટ

બાલાજી નગર સોસાયટીના રહેણાંક મકાનમાંથી ચોરી,

અગાઉ પણ અલગ અલગ સ્થળો પર બની છે ચોરીની ઘટનાઓ....

ભાભરની બાલાજી નગર સોસાયટીમાં બંધ મકાનમાં ચોરી,

મકાન માલિક પાલનપુર પ્રસંગમાં ગયા તસ્કરોએ ચોરીને આપ્યો અંજામ....

ઘરમાં પડેલ સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી...

ઘરમાંથી ૪૫ હજાર રોકડ,બે વીંટી, ચેન સહિતની ચોરી થઈ

ચોરીની ઘટનાની જાણ ઘર માલીકે થતાં ભાભર પોલીસને જાણ કરી

ભાભર પોલીસના પેટ્રોલીંગ ઉપર ઉઠ્યા અનેક સવાલ....

શિયળાની કડકડતી ઠંડીમાં ચોર ટોળકી સક્રિય બની,


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.