ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ઘંટીયા પ્રાચી ગામના તીર્થગોર કૌશિકભાઈ બકુલભાઈ પંડ્યા પ્રાચી બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી પોતાના વતન પ્રાચી તીર્થ માં પધાર્યા - At This Time

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ઘંટીયા પ્રાચી ગામના તીર્થગોર કૌશિકભાઈ બકુલભાઈ પંડ્યા પ્રાચી બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી પોતાના વતન પ્રાચી તીર્થ માં પધાર્યા


ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ઘંટીયા પ્રાચી ગામના તીર્થગોર કૌશિકભાઈ બકુલભાઈ પંડ્યા પ્રાચી બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી પોતાના વતન પ્રાચી તીર્થ માં પધાર્યા હતા. તેઓનું પ્રાચી તીર્થમાં સમસ્ત બ્રહ્મ સમાજ ના,હરસૂખ ભાઈ પંડ્યા હિરેનભાઈ પંડ્યા. નરેશભાઈ મહેતા. તરૂણ ભાઈ જોષી જીગ્નેશ ભાઈ ભટ્ટ. અજય ભાઈ જાની હર્ષદભાઈ જોશી દિલીપભાઈ વ્યાસ રાજેશભાઈ જોશી દીપકભાઈ જોશી નિશાનભાઇ વ્યાસ નકુલભાઈ જોશી..હાર્દિકભાઈ મહેતા જેસુખભાઇ. રત્નોતર.. નરેશભાઈ રત્નોતર કૌશિકભાઈ ના માતા પિતા તથા હિતેશભાઈ પંડ્યા હિરેનભાઈ પંડ્યા ચેતનભાઇ પંડ્યા વિમલભાઈ પંડ્યા તથા માતાઓ , બહેનો અને બાળકો દ્વારા પુષ્પગુચ્છ અને હાર પહેરાવી સ્વાગત કરવામાં આવેલ. ઢોલ નગારા અને શરણાઈના નાદ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવેલ. આ સાથે સ્વાગત કરી મોક્ષ પીપળાથી માધવરાયજી મંદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવેલ ત્યારબાદ જય પરશુરામ જય સોમનાથ મહાદેવ અને હર હર મહાદેવના નાદ સાથે આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવેલ..... જય પરશુરામ.... મહાદેવ હર....

રીપોર્ટ દીપક જોષી ગીર સોમનાથ પ્રાચી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.