જ્યારે ભક્તિ સાથે કુદરતની સુંદરતા મળે છે ત્યારે આકાર પામે છે ગરબા - At This Time

જ્યારે ભક્તિ સાથે કુદરતની સુંદરતા મળે છે ત્યારે આકાર પામે છે ગરબા


જ્યારે ભક્તિ સાથે કુદરતની સુંદરતા મળે છે ત્યારે આકાર પામે છે ગરબા

ભક્તિની શક્તિ સાથે જો પ્રકૃત્તિની શક્તિ પણ મળી જાય તો? સોનામાં સુગંધ ભળે,ખરૂં ને!અને તેમાં પણ આપણે સૌ છીએ ઉત્સવ પ્રિય જના આપણાં ઉત્સવોની રોનક જ અનેરી હોય છે. મા અંબાની આરાધના માટે તમામ ભક્તો પોતાના ઘરે ગરબાનું સ્થાપન કરશે. માટીમાંથી સુંદર અને મનમોહક ગરબા તૈયાર કરતા મેરામભાઈ જણાવે છે કે,માટીમાંથી તૈયાર કરવામાં આવેલા ગરબા પર્યાવરણને નુકસાન કરતા નથી. માટીના ગરબા પાણીમાં સરળતાથી મળી જાય છે તેથી પ્રદૂષણ નથી થતું. આપણી સંસ્કૃતિ અને પર્યાવરણ બંનેનુંજતન થાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.