અમદાવાદ ની એક હોસ્પિટલમાં સારવાર માટે આવેલ માતા પુત્રની રહસ્યમય હાલતમાં મળી લાશ
તા:-૨૧/૧૨/૨૦૨૨
અમદાવાદ
અમદાવાદની હોસ્પિટલના ઓપરેશન થિયેટરના કબાટમાંથી મળી યુવતીની લાશ, હત્યાની આશંકા ૨૮ થી ૩૦ વર્ષની યુવતીની લાશ મળી મૃતક યુવતી હોસ્પિટલના એક યુવકના સંપર્કમાં હતી કાગદાપીઠ પોલીસ સ્ટેશન ના વિસ્તારમાં આવેલ ભુલાભાઈ પાર્ક વિસ્તારમાં આવેલ હોસ્પિટલ ના ઓપરેશન થેટર ના કબાટ માંથી મળી પુત્રી ની લાશ ને હોસ્પિટલ ના બેડ નીચે થી મળી માતા ની લાશ પોલીસ દ્વારા તપાસ શરૂ હોસ્પિટલમાં સારવાર માટે આવેલ માતા પુત્રી નું કેમ થયું મડર તે અંગે પોલીસ હોસ્પિટલ સ્ટાફ અને કમ્પાઉન્ડર ની કરી પૂછપરછ જેમાં હોસ્પિટલ ના કમ્પાઉન્ડર પોલીસ ના શંકા ના દાયરા માં
પોલીસ દ્વારા હોસ્પિટલ ના કમ્પાઉન્ડર ની કરી અટકાયત
રિપોર્ટ:-ધામેલ દીપકભાઈ જી
અમદાવાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.