બરવાળા શહેરના અવિનાશ કોલોની તેમજ દેવીપૂજક વિસ્તાર નાથબાવા વિસ્તારોમાં મામલતદાર કચેરી દ્વારા મતદાર જાગૃતિ કેમ્પ અને મતદાર સુધારા વધારા અને પ્રશ્નોના નિકાલ માટેનો કાર્યક્રમ કરવામાં આવ્યો - At This Time

બરવાળા શહેરના અવિનાશ કોલોની તેમજ દેવીપૂજક વિસ્તાર નાથબાવા વિસ્તારોમાં મામલતદાર કચેરી દ્વારા મતદાર જાગૃતિ કેમ્પ અને મતદાર સુધારા વધારા અને પ્રશ્નોના નિકાલ માટેનો કાર્યક્રમ કરવામાં આવ્યો


બરવાળા શહેરના ખોડીયાર મંદિર પાછળ આવેલ અવિનાશ કોલોની તેમજ દેવીપૂજક વિસ્તાર અને નાથબાવા વિસ્તારમાં બરવાળા મામલતદાર કચેરી દ્વારા વિશેષ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં મતદારયાદી નાયબ મામલતદાર બરવાળા દ્વારા વિસ્તારના રહીશોને મતદાર જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ સ્થળ પર બીએલઓ ને સાથે રાખી મતદાર યાદીમાં નામ સુધારા વધારા તેમજ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો હતો અને મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.