માળીયા હાટીનામાં તાલુકામાં વરસાદ સર્વત્ર વરસાદ
માળીયા હાટીનામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ
માળીયા હતીનાની મેઘલનદી નદી બે કાંઠે
માળીયા હાટીનામાં તાલુકામાં સર્વત્ર વધુ વરસાદ આજે માળીયા હતીનામાં વધુ બે કલાક માં 2 ઇંચ વરસાદ પડતાં રોડ રસ્તા પર પાણી વહેતા થયા હતા ત્યારે માળીયા હાટીના તાલુકા માં સર્વત્ર પડતા આજે માળીયા હાટીના ની મેઘલ નદીમાં બે કાંઠે જતા લોકો પાણી જોવા નીકળી પડ્યા હતા
આ મેઘલનદી માં પુર આવતા મેઘલનદી માં આવેલ સિદ્ધેશ્વર મહાદેવ નું મંદિર પાણી માં ગરકાવ થયું હતું
હાલ હવામાન ખાતા ની આગાહી ને ધ્યાને લઇ માળીયા હાટીના મામલતદાર ગોહિલ ,તાલુકા વિકાસ અધિકારી હરેશ ચૌધરી, માળીયા હાટીના તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા, માળીયા હાટીના સરપંચ જીતુભાઇ સીસોદીયા સહિત ગામે ગામથી માહિતી મેળવી રહ્યા છે આમ સિઝનનો કુલ વરસાદ બપોરના 4 વાગ્યા સુધીમાં 547 મિમી વરસાદ નોંધાયો
📷 કેમેરામેન ભાવિન ઠકરાર
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.